ખુશ્બુથી મહેકી ઉઠ્યું અયોધ્યા! રામ મંદિરના પરિસરમાં પ્રગટાવવામાં આવી 108 ફૂટ લાંબી અગરબત્તી, જુઓ વિડીયો…
હાલ જ્યાં જુઓ ત્યાં રામ મંદિરના શુભારંભની ચર્ચા થઈ રહી છે એવામાં હાલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલ દાસે ગુજરાતમાંથી અહીં લાવવામાં આવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી પ્રગટાવી હતી. જય શ્રી રામના નારા લગાવતા વિશાળ ભીડ વચ્ચે દાસે અગરબત્તી પ્રગટાવી. દાવો કરવામાં આવ્યો છે કે અગરબત્તીઓની સુગંધ 50 કિમી દૂર સુધી […]
Continue Reading
