લગ્નના 4 મહિનામાં પત્ની-સાસુના ત્રાસથી કંટાળીને 26 વર્ષના શિક્ષક બે વિડીયો બનાવી સાબરમતી નદીમાં કૂદી પડ્યા, જાણો સમગ્ર બનાવ…
હાલના સમયમાં ગુજરાતમાં ખુદખુશીના કેસો સતત વધી રહ્યા છે નાની નાની વાતોને લઈને પણ લોકો જીવન ટૂંકાવી નાખે છે આવો જ એક બનાવ અમદાવાદથી સામે આવ્યો છે મળતી માહિતી મુજબ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં માત્ર 26 વર્ષના કોમ્પ્યુટરના સાહેબે ખુદખુશી કરી લીધી છે. વાત એમ છે કે આ યુવકે પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પરથી […]
Continue Reading