ગુજરાતમાં આ જગ્યાએથી મળી આવ્યું હતું મહાદેવનું સૌથી મોટું શિવલિંગ, લોકોએ અગરબત્તી સળગાવી પૂજા પણ કરી…
ભારત એક ધાર્મિક દેશ છે. આ દેશ સંતોની ભૂમિ છે આ જ કારણ છે કે અહી અવારનવાર અલગ અલગ જગ્યા પર જમીનમાંથી મંદિર કે ભગવાનની મૂર્તિ મળી આવતી હોય છે હાલમાં ગુજરાતના બોરસદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખોદકામ કરતા મોટું શિવલિંગ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર 2022 માં આણંદ […]
Continue Reading