વડોદરામાં કારેલીબાગ પાસે વધુ એક નબીરાએ કાર ઠોકી, ગાડી પર હતું પોલીસનું આવું સ્ટીકર, જાણો પૂરી ઘટના…
ગઇકાલે અમદાવાદમાં અકસ્માત સર્જાયો હતો જેમા 10 લોકોના અવસાન થયા હતા ત્યારપછી હવે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર વડોદરાના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે મોડી રાત્રે ન!શાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ગાડી ધડાકા સાથે વૃક્ષ સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કાર પર પોલીસ હાઉસિંગ […]
Continue Reading