ગુજરાતની ખેડૂતની દીકરીએ કર્યું માં-બાપનું નામ રોશન, પિતાએ જમીન વેચીને બનાવી પાયલોટ, જુઓ તસવીરો…
હાલમાં આપણે એક એવી મહાન ખેડૂતની દીકરી વિષે વાત કરવાના છીએ કે જેને આજે પોતાના માતા પિતાનું નામ રોશન કરો દીધું છે તો ચાલો આપણે આગળ તેના વિષે જાણીએ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામની ઉર્વશી દુબે પાયલોટ બની છે. ઉર્વશી દુબે નાનપણમાં રાત્રે બહાર સૂઈને આકાશમાં વિમાન ઉડતુ જોઈને તેની માતાને કહેતી કે મમ્મી […]
Continue Reading