આ ગામડાના ખેડૂતની દીકરી એ આખા ગુજરાતનું નામ રોશન કર્યું, એક-બે નહીં 40 થી વધુ મેડલ જીત્યા…
દોસ્તો પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં ગરીબ ખેડૂત પરિવારની દીકરીએ આખા ગામનું નામ ગુજરાત તેમજ ભારત ભરમાં રોશન કર્યું છે. ખેડૂત પરિવારની દીકરીએ એથલેન્ટિક્સની રમતમાં ભરપૂર મહેનત થી ગોલ્ડ, સિલ્વર, બ્રોન્જ મેડલો મળી કુલ 40થી વધુ મેડલો મેળવ્યા છે આ સિવાય અનેક ટ્રોફીઓ પણ મેળવી છે. તાજેતરમાં વર્લ્ડ યુનિવર્સીટી સ્પર્ધા ચાઈના ખાતે આ દીકરી બે વાર […]
Continue Reading