ટીવી ઈન્ડસ્ટ્રીમાં મા ચકચાર મચી ગયો, મહાભારત મા કામ કરી ચુકેલા મશહૂર એક્ટર નું થયું નિધન…
હાલમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ ખબર સામે આવી છે કે મહાભારતના શકુની મામાં ઉર્ફ ગૂફી પેન્ટલે આજે એટલે કે 5 જૂને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમનું 78 વર્ષની વયે અવસાન થયું છે બીઆર ચોપરાના લોકપ્રિય ટીવી શો મહાભારતમાં શકુનીની ભૂમિકા ભજવીને અભિનેતાએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. જો કે તે હવે અમારી સાથે નથી […]
Continue Reading