સુરતના ડુમસ દરિયામાં એક મિત્રની સામે જ બીજો મિત્ર તણાયો, મચ્યો હાહાકાર…જાણો પૂરી ઘટના…
દોસ્તો સુરતમાં લોકોને રવિવારની રજા મળતાં જ લોકોની પહેલી પસંદગી ડુમસના દરિયા કિનારે જવાની હોય છે મોટાં ભાગના લોકો પરિવાર અને મિત્રો સાથે મળીને ડુમસના દરિયાકિનારે જવાનો આનંદ માણે છે. ત્યારે હાલમાં સુરતમાં ગત રવિવારે અને ફ્રેડશીપ ડે ના દિવસે માથા વિસ્તારમથી 5 મિત્રો ફરવા માટે ડુમસ બીચ પર ગણેશ મંદિર પાછળ નહાવા ગયેલા બે […]
Continue Reading