વડોદરામાં ફિલ્મી સ્ટોરી જેવી કહાની: 4 ગર્લફ્રેન્ડ સામે વટ પાડવા યુવક બન્યો નકલી પાયલોટ, પછી આ રીતે ભાંડો ફૂટ્યો…
હાલમાં એક ફિલ્મી સ્ટોરી જેવો બનાવ સામે આવ્યો છે આ બનાવ વડોદરા નો છે જ્યાં એક યુવક ગુજરાતમાં રહેતી તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માંગતો હતો પણ યુવકને મોંઘી પડી જ્યારે તેની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. વાસ્તવમાં યુવકે તેની ગર્લફ્રેન્ડ માટે પાઈલટ બનવાનું ડ્રામા રચ્યું હતું, પરંતુ આ ડ્રામા લાંબો સમય ટકી શક્યો નહીં અને […]
Continue Reading