દાહોદમાં ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો ગોજારો અકસ્માત, એકે સાથે 11 લોકોના પ્રાણ ગયા, જુઓ…
હાલમાં ખબર સામે આવી છે કે ગુજરાતના દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં એક પરિવારના ચાર સભ્યો સહિત 11 લોકોના અવસાન થયા છે અન્ય ત્રણ ઘાયલ છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લામાં સવારે 6.30 વાગ્યે ગરબાડા-અલીરાજપુર હાઈવે પર ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે અથડાતા છ લોકોના ઘટનાસ્થળે જ અવસાન […]
Continue Reading