Late Actor Dev Anand Sprawling Juhu Bungalow Sold For So Many Crores

બોલિવૂડના સ્વર્ગસ્થ અભિનેતા દેવ આનંદનો બંગલો વેચાયો, વર્ષોથી પડ્યો હતો ખાલી, આટલા કરોડમાં થઈ ડીલ…

બૉલીવુડના પીઢ અભિનેતા દેવ આનંદ હિન્દી સિનેમાનું એક મોટું નામ છે અભિનેતાની ફિલ્મો, સ્ટાઈલ અને સંવાદો બોલવાની રીત તમામ ચાહકોને ગમે છે દેવ આનંદનો જુહુ વિસ્તારમાં વિશાળ બંગલો હતો. અભિનેતાના અવસાન બાદ તેમનો બંગલો નિર્જન પડી ગયો હતો. દેવ આનંદે પોતાના જીવનના 40 વર્ષ આ બંગલામાં વિતાવ્યા છે. લાંબા સમયથી નિર્જન રહેલો દેવ આનંદનો આ […]

Continue Reading