About the life of actress Poonam Dhilo

અભિનેત્રી પુનમ ઢીલ્લોના ગામડાનું ઘર, માત્ર 16 વર્ષની ઉંમરે કરિયરની શરૂઆત કરી હતી, જાણો તેમના જીવન વિષે…

મિત્રો માત્ર 16 વર્ષની ઉમ્મરમાં પોતાના કરિયરની શરૂઆત કરવાવાળી અભિનેત્રી પુનમ ઢીલ્લોનાની ગણતરી તેસમયની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થતી હતી આ અભિનેત્રીએ પોતાની ખૂબસૂરતીથી ઘણા બધા માણસોના દિલ જીતી લીધા છે. પુનમ આજે 58વર્ષની થઈ ગઈ છે પરંતુ આજે પણ તેમના પાસે પહેલા જેટલી જ ખૂબસૂરતી છે પૂનમના સારા પ્રદર્શનથી તેમની પાસે ફિલ્મોની લાઇન લાગી ગઈ હતી. […]

Continue Reading