મિત્રો માત્ર 16 વર્ષની ઉમ્મરમાં પોતાના કરિયરની શરૂઆત કરવાવાળી અભિનેત્રી પુનમ ઢીલ્લોનાની ગણતરી તેસમયની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થતી હતી આ અભિનેત્રીએ પોતાની ખૂબસૂરતીથી ઘણા બધા માણસોના દિલ જીતી લીધા છે.
પુનમ આજે 58વર્ષની થઈ ગઈ છે પરંતુ આજે પણ તેમના પાસે પહેલા જેટલી જ ખૂબસૂરતી છે પૂનમના સારા પ્રદર્શનથી તેમની પાસે ફિલ્મોની લાઇન લાગી ગઈ હતી.
આ અભિનેત્રીએ નાના નાના પરદા પર પણ પોતાનો જલ્વો બતાવ્યો છે મિત્રો આજે આપણે આ પોસ્ટમાં પૂનમના જીવન અને તેમના ગામ વિષે વાત કરવાના છીએ પૂનમનો જન્મ 18એપ્રિલ 1962ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો તેમના પિતા ભારતીય વાયુસેનાના એંજિનિયર હતા આ નાના શહેરમાથી એક મોટી અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થવું તે પુનમ માટે આસન ન હતું.
ઘણી બધી હિટ ફિલ્મો આપ્યા બાદ પૂનમે મિસ ઈન્ડિયાનો ખીતાબ 16વર્ષની ઉમ્મરમાં જીતી લીધો હતો પૂનમે વર્તમાન સમયમાં પણ પોતાના કરિયરને શરૂ રાખ્યું છે પુનમ બિગબોસમાં પણ કામ કરે છે.
વધુ વાંચો:ટીવી ઇન્ડસ્ટ્રીમાં તૂટયો દુ:ખનો પહાડ, મશહૂર અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન…
પૂનમે ઘણી બધી ફિલ્મોમાં કામ કરેલું છે અને પૂનમના કારણે ઘણી બધી ફિલ્મો ખૂબ જ હિટ થઈ જાય છે તેણે પોતાની શાદીશુંદા લાઈફમાં ખૂબ જ ખુશ છે પૂનમે 1988માં ફિલ્મ પ્રોડ્યુસર અષોક ઠકેરિયાથી શાદી કરી હતી.
ત્યારપછી પૂનમે 5વર્ષ સુધી ફિલ્મોમાં કામ નહોતું કર્યું પૂનમે 1987માં અશોક ઠકેરીયાથી તલાક લઈ લીધી હતી આ તલાક પછી આ અભિનેત્રી પોતાના બાળકો સાથે એકલી રહે છે મિત્રો પૂનમના પહેલાના જીવનની વાત કેરીએ તો રિપોર્ટ અનુસાર તે મધ્યમ પરિવારની હતી અને તેમની પાસે રહેવા માટે શરૂઆતમાં ઘર પણ ન હતું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.