Parineeti Chopra is afraid of going to Ranveer Singh's vanity van

રણવીર સિંહની વેનિટી વાનમાં જતા પરિણીતી ચોપડાને લાગે છે ડર, કારણ જાણીને તમે પણ ચોકી જશો…

Bollywood Breaking News

એક્ટર રણવીર સિંહ આજે બોલિવૂડના એ એક્ટરમાંથી એક છે જેમનો દેખાવ અને અભિનય અભિનેત્રીઓને આકર્ષિત કરે છે લગભગ દરરોજ રણવીર સિંહ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફેન્સ માટે કંઈકને કંઈક પોસ્ટ કરતો રહે છે પરંતુ હાલમાં એક મોટા ખુલાસાને લઈને અને પોતાના લુકના કારણે સોશિયલ.

મીડિયામાં ચર્ચામાં આવ્યા છે તમને જણાવી દઈએ લેડીઝ વિ રિકી બહેલ એથી રણવીર સિંહ અને પરિણીતી ચોપરાની બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું હાલમાં એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં અભિનેત્રી પરિણીતી ચોપડાએ ખુલાસો કર્યો છેકે જ્યારે પણ તે રણવીર સિંહની વેનિટી વાનમાં જતી ત્યારે તે ખૂબ જ ડરી જતી.

કારણ કે કલાકારો ઘણીવાર કપડા વગરજ જોવા મળતા હતા એક્ટર પરિણીતીએ આગળ જણાવતા કહ્યું કે અમે બંને એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને હું મારા સીન માટે મેકઅપ કરી રહી હતી મેં જયારે રણબીરને મેકઅપ કર્યો કે તરત જ રણવીર પેઇન્ટ વગર ઊભા થઈ ગયા રણવીરની આ હરકત જોયા બાદ તેણે કહ્યું હું ખુબ શર્મશર થઈ હતી.

વધુ વાંચો:આ દાદી માં બોલિવૂડ અભિનેતાના ઘરે કામ કરી ચૂક્યા છે, છતાં પણ આજે રોડ પર રહે છે, તો બન્યું એવું કે…

રણવીર સિંહ આમ પણ શર્ટલેટ થઈને ઘણીવાર મીડિયામાં હાઈલાઈટ થાય છે પરિણીતી ચોપડાના કામની વાત કરીએ તો તેમની આવનારા સમયમાં ચમકીલા નામની ફિલ્મ આવી છે મિત્રો પરિણીતિના આ ખુલાસા પર તમે શું કેહેશો પોસ્ટમાં તમારી પ્રતિક્રિયા જણાવવા વિનંતી.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *