70 વર્ષની ઉંમરે અભિનેત્રી રેખાનો આવો લુક જોઈને લોકો ચોંકયા, હાલમાં વિડીયો થયો વાયરલ…
બોલિવૂડમાં ઇનહાઉસ પાર્ટીઓ હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને જ્યારે આ પાર્ટી કરણ જોહર કે મનીષ મલ્હોત્રા હોસ્ટ કરે છે. બોલિવૂડના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ગઈકાલે રાત્રે એક ગેટ-ટુગેધર પાર્ટીનું આયોજન કર્યું હતું. બોલિવૂડ અભિનેત્રી રેખા તેની ફિલ્મો કરતાં તેના લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. રેખા પોતાના લુકથી લોકોને આશ્ચર્યચકિત કરતી જોવા મળે […]
Continue Reading