બોલિવૂડમાં ઇનહાઉસ પાર્ટીઓ હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને જ્યારે આ પાર્ટી કરણ જોહર કે મનીષ મલ્હોત્રા હોસ્ટ કરે છે. બોલિવૂડના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ગઈકાલે રાત્રે એક ગેટ-ટુગેધર પાર્ટીનું આયોજન કર્યું હતું.
બોલિવૂડ અભિનેત્રી રેખા તેની ફિલ્મો કરતાં તેના લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. રેખા પોતાના લુકથી લોકોને આશ્ચર્યચકિત કરતી જોવા મળે છે. આ દરમિયાન રેખા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી.
પાપારાઝીએ રેખાનો વિડિયો કેમેરામાં કેદ કરતાની સાથે જ ચાહકો માટે એ ઓળખવું મુશ્કેલ બની ગયું કે શું તે ખરેખર રેખા છે. આ દરમિયાન રેખા તેના નવા લુકમાં જોવા મળી હતી. રેખાને આ નવા લૂકમાં જોયા બાદ લોકો તેને ઓળખી શક્યા ન હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.