63 વર્ષની ઉંમરે પણ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ ચમકી, હોટ ફોટા જોઈને લોકો ચોંકયા…
દિગ્ગજ અભિનેત્રી સંગીતા બિજલાની ફરી એકવાર સમાચારોમાં છે ખબરો સનુસાર સંગીતા બિજલાની સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. વાસ્તવમાં સંગીતા બિજલાની તાજેતરમાં એક ઇવેન્ટમાં જોવા મળી હતી અને તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ત્યારથી સંગીતા બિજલાનીને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થવા લાગી છે. સંગીતા બિજલાનીની ગ્લેમરસ સ્ટાઈલ પર […]
Continue Reading