એડવોકેટ મેહુલ બોઘરાનો વધુ એક વિડીયો થયો વાયરલ, નંબર પ્લેટ વગરની ગાડી રોકતા થયો હોબાળો…
મિત્રો સુરત શહેરના એડવોકેટ મેહુલ બોઘરા ફરી એકવાર ચર્ચામાં છે તેઓ ટ્રાફિક રૂલ્સ માટે એક્ટિવ રહે છેતેમનો વધુ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો છે કે કહ્યું કે પોલીસે મારા પર ફરી હુમલો કર્યો છે. પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી બોઘરાએ મીડિયા સાથે વાત કરી હતી. મેહુલ […]
Continue Reading