વાવાઝોડા બાદ વરસાદે ભુકા કાઢી નાખ્યા ! જુઓ ક્યા કેટલો વરસાદ પડ્યો, આગામી 5 દિવસ રહેશે આવું…
ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડા બાદ ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી. હવામાન વિભાગ, અંબાલાલ પટેલ તેમન અશોક પટેલે પણ ચોમાસું શરૂ થવાની આગાહી કરી હતી અને આખરે 23 જૂનના રોજ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસાની ધમાકેરદાર એન્ટ્રી થશે. આખરે ગુજરાતમાં મેઘરાજનું જોરશોરથી આગમન થઈ જતા ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ […]
Continue Reading