અમદાવાદમાં ચોંકાવનારી ઘટના: IPS ઓફિસરની પત્નીએ ભર્યું એવું પગલું કે પોલીસની દોડધામ વધી…
અમદાવાદમાંથી IPS ઓફિસરની પત્નીએ ખુદખુશી કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલમાં વલસાડમાં દરિયાઈ સુરક્ષા સંભાળી રહેલા રાજન સુસરાની પત્નીએ અમદાવાદમાં પોતાના ઘરે ખુદખુશી કરી લીધી હતી. IPS પત્નીના ખુદખુશીને લઈને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ પોલીસના સ્થાનિક અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 47 વર્ષની પત્નીએ ગ!ળેફાંસો ખાઈને ખુદખુશી કરી. […]
Continue Reading