વિદેશમાં રહેવું ભારતીય માટે ખતરો બન્યો છે એમાં ખાસ કરીને ગુજરાતીઓને વધુ ખતરો છે રોજ કોઈ ને કોઈ ઘટના બની જોવા મળે છે છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓની હ!ત્યાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મૂળ અમદાવાદના રહેવાસી ને મેક્સિકોમાં હ!ત્યા કરી દેવામાં આવી છે. આવું કરવા પાછળ લૂંટના ઈરાદો હતો એવું કહેવાય રહ્યું છે.
મીડિયાના અહેવાલ મુજબ મેક્સિકોમાં રહેતા અમદાવાદના કેતન શાહ નામનો વ્યક્તિ કે જેઓ ટોરેન્ટ ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા તેઓ શનિવારે લગભગ 10 હજાર ડોલર એક્સચેન્જ કરાવવા માટે મેક્સિકો સિટીના એરપોર્ટ પર ગયા હતા.
ત્યાથી તેઓ પિતાની સાથે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર સવાર બે શખ્સોએ તેમની કાર પર ફા!યરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કેતન શાહનું ગો!ળી વાગવાથી ઘટનાસ્થળે જ અવસાન થયું હતું.
વધુ વાંચો:ચંદ્રયાન 3: ISRO એ શેર કરી કંટ્રોલ રૂમની અંદરની તસવીરો, જુઓ અંદર કેવો માહોલ છે…
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સ્થાનિક સુત્રોમાંથી મળતા અહેવાલ અનુસાર બાઈક સવાર બે યુવકો દ્વારા ગો!ળીબાર કરીને લૂંટને અંજામ આપ્યો હતો આ પછી પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.