Chandrayaan 3 ISRO shared pictures from inside the control room

ચંદ્રયાન 3: ISRO એ શેર કરી કંટ્રોલ રૂમની અંદરની તસવીરો, જુઓ અંદર કેવો માહોલ છે…

Breaking News

ચંદ્રયાન-3 ના ચંદ્ર પર ઉતરાણના સમાચારને આખો દેશ ધ્યાનથી જોઈ રહ્યો છે. 23મી ઓગસ્ટે ઉતરાણનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોની ઉત્સુકતા પણ વધી રહી છે. લોકો જ નહીં ઈસરોના કંટ્રોલ રૂમમાં બેઠેલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પણ ઉત્સાહિત છે.

ચંદ્રયાન-3 મિશનને લગતી દરેક માહિતી અને ગણતરીઓ ઘણી વખત તપાસવામાં આવી રહી છે. દરમિયાન, ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે 23 ઓગસ્ટે સફળ ઉતરાણનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Chandrayaan 2 Live Updates: ISRO ने कहा- लैंडर विक्रम से संपर्क टूटा,  आंकड़ों का अध्ययन जारी chandrayaan 2 landing live updates on moon isro  mission to land on lunor surface mission chandrayan

photo credit: Hindustan(google)

ઉતરાણના એક દિવસ પહેલા, ISROના વડાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું અમને વિશ્વાસ છે કારણ કે અત્યાર સુધી બધું બરાબર છે અને આ સમય સુધી કંઈપણ અણધાર્યું બન્યું નથી. અમે તમામ તૈયારીઓ કરી લીધી છે અને આ તબક્કા સુધી તમામ સિસ્ટમોએ અમારી જરૂરિયાત મુજબ કામગીરી કરી છે.

चंद्रयान 3 अपडेट: भारत के तीसरे चंद्र मिशन में लैंडर, रोवर और प्रोपल्शन  सिस्टम है, लेकिन ऑर्बिटर नहीं, डॉ. जितेंद्र सिंह कहते हैं | 🔬 नवीनतम

photo credit: LatestLY (google)

વધુ વાંચો:Viral video: પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે પીએમ નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓને રાખડી મોકલી…

લેન્ડર વિક્રમને બરાબર 5:44 મિનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે ઈસરોએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
ટ્વિટર પર કંટ્રોલ રૂમનો ફોટો શેર કરતાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISRO એ લખ્યું, “બધા તૈયાર છે ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ (ALM) શરૂ કરવા માટે આશરે 17:44 કલાકે IST લેન્ડર મોડ્યુલ પૂર્વનિર્ધારિત બિંદુ સુધી પહોંચવા માટે રાહ જોઈ રહ્યું છે.

चंद्रयान-3:क्यों हुई थी चंद्रयान-2 के विक्रम लैंडर की क्रैश लैंडिंग, इस बार  क्या नया? Isro ने किया खुलासा - With More Fuel, Fail-safe Measures,  Chandrayaan-3 To Leap Towards ...

photo credit: Amar Ujala(google)

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *