એશ્વર્યા રાયને પતિ અભિષેકની આ ફિલ્મ ઓફર થઈ હતી, અભિનેત્રીએ તરતજ રિજેક્ટ કરી દીધી હતી…
ઐશ્વર્યા રાય બચ્ચને તેની કારકિર્દીમાં આવી ઘણી ફિલ્મોને નકારી કે ન કરી શકી, જે પાછળથી બ્લોકબસ્ટર બની. જેમાં ‘કુછ કુછ હોતા હૈ’, ‘મુન્નાભાઈ MBBS’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવા નામો સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે ઐશ્વર્યાએ શાહરૂખ ખાન સ્ટારર ‘હેપ્પી ન્યૂ યર’ને પણ રિજેક્ટ કરી હતી. જ્યારે આ ફિલ્મમાં ઐશ્વર્યાનો પતિ અભિષેક બચ્ચન […]
Continue Reading