ઓપનરથી લઈને ફિનિશર સુધી, ભારતનો આ સ્ટાર ખેલાડી દરેક નંબર પર મજબૂત બેટિંગ કરી શકે છે! શું તેનો પ્લેઈંગ 11માં મેળ પડશે…
દરેક ક્રિકેટના રસિયાઓ હાલ વર્લ્ડ કપ 2023 ક્યારે ચાલુ થાય એના ઉત્સાહમાં ક આ વર્ષે ODI વર્લ્ડ કપની ભારત યોજવા જઈ રહ્યું છે. ICC વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે જેના માટે ટીમ ઈન્ડિયાની સ્કોડની જાહેરાત કરવામાં આવી છે. ODI વર્લ્ડ કપમાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ટીમના કેપ્ટન સંભાળશે જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન […]
Continue Reading