દરેક ક્રિકેટના રસિયાઓ હાલ વર્લ્ડ કપ 2023 ક્યારે ચાલુ થાય એના ઉત્સાહમાં ક આ વર્ષે ODI વર્લ્ડ કપની ભારત યોજવા જઈ રહ્યું છે. ICC વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે જેના માટે ટીમ ઈન્ડિયાની સ્કોડની જાહેરાત કરવામાં આવી છે.
ODI વર્લ્ડ કપમાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ટીમના કેપ્ટન સંભાળશે જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન હશે આમાં એક એવો ખેલાડી છે જે ઓપનરથી લઈને ફિનિશર સુધીની દરેક જગ્યાએ રમી શકે છે.
વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ઇન્ડિયાની ટીમમાં બે વિકેટકીપર છે કેએલ રાહુલ અને ઈશાન કિશન બંનેનું સ્થાન નંબર-5 પર આવે છે શ્રેયસ અય્યર નંબર-4 પર ફિટ બેસે છે. આવી સ્થિતિમાં વિકેટકીપર બેટ્સમેન હોય કે 5માં નંબરનો ખેલાડી હોય બંને ખેલાડીઓ માટે જગ્યા ખાલી છે આવી સ્થિતિમાં રોહિત અને ટીમ મેનેજમેન્ટ સમક્ષ સવાલ એ છે કે પ્લેઈંગ-11માં કોને તક આપવી જોઈએ રાહુલ કે ઈશાન.
વધુ વાંચો:જન્માષ્ટમીનો તહેવાર ફેરવાયો માતમમાં, સાબરમતી નદીમાં ન્હાવા પડેલા રાજપૂત પરિવારના 4 યુવાનો ડૂબ્યાં…
એશિયા કપમાં શાનદાર પ્રદર્શન: ઈશાન કિશને એશિયા કપના ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈશાન અને હાર્દિક પંડ્યાનું બેટિંગ અજાયબી હતું ઈશાને પણ ચોક્કસપણે બેટથી પોતાની પ્રતિભા બતાવી છે. તો હવે એ જોવાનું રહેશે કે ઇશાન કિશનને પ્લેઇંગ 11માં જગ્યા મળશે કે નહીં.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.