જન્માષ્ટમી તહેવારના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એક માઠા સમાચાર સામે આવ્યા છે સાબરમતી નદીમાં ચાર યુવકો ડૂબ્યાં હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ વડનગરના વલાસણા પાસેથી વહેતી સાબરમતી નદીમાં ચાર યુવાનો ડૂબવાની ઘટના બની છે. જેમાં ત્રણ યુવાનો અવસાન પામ્યા છે.
જ્યારે આ ઘટનામાં એક યુવાનને બચાવી લેવાય છે. ત્રણેય યુવાનો રાજપૂત પરિવારના હોવાનું સામે આવ્યું છે. યુવાનોના અવસાનની જાણ થી પરિવારને આઘાત લાગ્યો હતો. આવું થતાં જન્માષ્ટમીનો ખુશીનો માહોલ અચાનક માતમમાં ફેરવાયો હતો.
મૃતક યુવાનોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી આ ચાર યુવાનમાંથી એક યુવકનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકોના અવસાન નીપજ્યા હતા. ત્રણેય મૃતદેહને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
વધુ વાંચો:એક્ટ્રેસ પરિણીતી ચોપડા નેતા રાઘવ ચઢ્ઢા સાથે આ 5 સ્ટાર હોટલમાં લેશે સાત ફેરા, જુઓ ફોટા…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.