ગુજરાત સરકાર 2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માંગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકાર હવેથી અમદાવાદમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માંગે છે, જેથી જ્યારે ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થાય ત્યારે અમદાવાદમાં તેમનું સફળ સંગઠન સુનિશ્ચિત કરી શકાય.
ગુજરાત સરકાર અમદાવાદમાં રૂ. 6,000 કરોડના ઓલિમ્પિક વિલેજ માટે કંપનીને આખરી ઓપ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે અમદાવાદમાં Olympic વિલેજ બનાવવાને લઈને કાર્યવાહી શરૂ થઈ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા તંત્ર કામે લાગ્યું છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
જેને લઈ હવે આસારામ આશ્રમ સહિત કબજાવાળી 500 કરોડની જમીન ખાલી કરાવાશે ગુજરાતમાં ઓલિમ્પિક 2036 ગેમ્સ: ગુજરાતે 2036 ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વધુ વાંચો:મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો: ફેમસ સંગીતકારનું નિધન, રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કર્યું હતું…
ગુજરાત સરકારે 600 એકર જમીનની ઓળખ કરીને ઓલિમ્પિક માટે કામ શરૂ કર્યું છે. 2021માં અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો શિલાન્યાસ થયો ત્યારથી ગુજરાતમાં ઓલિમ્પિકની તૈયારીઓની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે મોટેરામાં બનેલા આ એન્ક્લેવમાં લગભગ 4600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જ્યાં 93 લાખ સ્ક્વેર ફૂટમાં 20 પ્રકારની રમતનું આયોજન કરી શકાશે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.