ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની વાપસી માટે ચાહકોને વધુ રાહ જોવી પડી શકે છે. એવા અહેવાલો છે કે તે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટમાં પણ રમી શકશે નહીં તમને જણાવી દઈએ કે અંગત કારણોસર કોહલીએ હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી ખસી ગયો હતો.
જો કે, કેટલાક અહેવાલો અનુસાર, વિરાટ કોહલી રાજકોટ અને રાંચીમાં યોજાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે અને પાંચમી ટેસ્ટ માટે તેની ઉપલબ્ધતા હજુ પણ અનિશ્ચિત છે.
વધુ વાંચો:ઈશા દેઓલના તલાકનું કારણ બની હેમા માલિની, ‘ડ્રીમ ગર્લ’ પર લાગ્યા ગંભીર આરોપ, કહાનીમાં નવો વળાંક…
ફોટો ક્રેડિટ:ગૂગલ
આ સ્ટાર બેટ્સમેન 21 જાન્યુઆરીએ ભારતીય ટીમમાં સામેલ થવા માટે હૈદરાબાદ ગયો હતો, પરંતુ તે જ દિવસે તે પોતાના ઘરે પાછો ગયો હતો આ પહેલા કેટલીક અફવાઓ ઉડી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટની માતાની તબિયત સારી નથી જેના કારણે તેણે ઈંગ્લેન્ડ શ્રેણીમાંથી બ્રેક લીધો છે. જો કે, તે તમામ અફવાઓને તેના ભાઈ વિકાસ કોહલીએ વિરામ આપ્યો અને કહ્યું કે તેની માં ની તબિયત સારી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.