અમરનાથ યાત્રાએ ગયેલ જામનગરના શિવભકતે દમ તોડ્યો, એકાએક હૃદય બંધ પડી જતાં કરૂણ…
અમરનાથ યાત્રાએ ગયેલ જામનગરના શિવભકતે દમ તોડ્યો, એકાએક હૃદય બંધ પડી જતાં કરૂણ… થોડાક દિવસ પહેલા અમરનાથ દર્શન માટે ગયેલા વડોદરાના ફતેપુરાના એક યુવકનું હૃદયરોગના કારણે અવસાન થયાની આશંકા છે. ફતેપુરાની નાની પિતાંબર પોળમાં રહેતા ગણેશ કદમનું અવસાન થયું છે પહેલગામમાં યુવકની તબિયત લથડી હતી અને રવિવારે ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. […]
Continue Reading