ટીચરે ઉગાડી ‘મિયાઝાકી’ જાતની કેરી, ખરીદવા માટે લોન લેવી પડી શકે છે, જાણો એક કિલોની કિંમત…
માર્કેટમાં કેરીની સેંકડો જાતો ઉપલબ્ધ છે. કેટલાકને દશેરી સ્વાદિષ્ટ લાગે છે, જ્યારે કેટલાકને લંગડા, ચૌસા, આલ્ફાન્ઝો અથવા હાફુસ લાગે છે. જો કે, મોટાભાગની કેરી 150 થી 300 રૂપિયા પ્રતિ કિલો મળી રહે છે. પરંતુ સોશિયલ મીડિયા પર એવી સામાન્ય ચર્ચા છે, જેની કિંમત 200-500 રૂપિયા પ્રતિ કિલો નથી, પરંતુ 2.5 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ […]
Continue Reading