Teacher grew Miyazaki variety of mango

ટીચરે ઉગાડી ‘મિયાઝાકી’ જાતની કેરી, ખરીદવા માટે લોન લેવી પડી શકે છે, જાણો એક કિલોની કિંમત…

Breaking News

માર્કેટમાં કેરીની સેંકડો જાતો ઉપલબ્ધ છે. કેટલાકને દશેરી સ્વાદિષ્ટ લાગે છે, જ્યારે કેટલાકને લંગડા, ચૌસા, આલ્ફાન્ઝો અથવા હાફુસ લાગે છે. જો કે, મોટાભાગની કેરી 150 થી 300 રૂપિયા પ્રતિ કિલો મળી રહે છે.

પરંતુ સોશિયલ મીડિયા પર એવી સામાન્ય ચર્ચા છે, જેની કિંમત 200-500 રૂપિયા પ્રતિ કિલો નથી, પરંતુ 2.5 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આ જાણ્યા પછી ઇન્ટરનેટના લોકોના હોશ ઉડી ગયા મોટાભાગના યુઝર્સ પૂછી રહ્યા છે કે ભાઈ આખરે આટલી મોંઘી કેરી કોણ ખાશે તો કેટલાક યુઝર્સ લખી રહ્યા છે કે કેરીમાં શું ખાસ છે.

વધુ વાંચો:સ્ત્રીઓના અંડરગારમેન્ટ વિષે અમિતાભ બચ્ચનની જૂની ટ્વિટ થઈ વાયરલ, લખ્યું હતું- બ્રા અને પેન્ટી…

એક વ્યક્તિએ કહ્યું કે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે એવું કંઈ નથી આ વીડિયો ઓડિશામાં ANI ન્યૂઝ એજન્સીએ ટ્વીટ કર્યો છે. તેણે કેપ્શનમાં કહ્યું – કાલાહાંડી જિલ્લાના કંદુલગુડા ગામના એક શિક્ષકે ‘મિયાઝાકી’ નામની કેરીની એક ખાસ જાત ઉગાડવામાં સફળતા મેળવી છે.

કેરીના અનોખા સ્વાદને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 2.5 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો છે તમામ યુઝર્સ પ્રતિભાવો આપી રહ્યા છે. નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *