ગુજરાતમાં આવેલા અતરંગી ગામડા ના નામ જાણી ચોંકી જશો, અમુક ગામ ના નામ લેતા હસું આવી જાય, જાણો…
આજે અમે આપને ગુજરાતના અવનવા ગામડા ના નામ વિશે જણાવીશું અમુક ગામ ના નામ લેતા પણ લોકો શરમાઈ જાય છે. સૌથી પહેલા વાત કરીએ તો માંડવી તાલુકામાં આવેલ ગામનું નામ ‘ચૂડેલ’ રાખવામાં આવેલું છે. આ ગામનું નામ બદલવા માટે ત્યાંના સાંસદ પ્રભુ વસાવાએ જિલ્લા પંચાયતમાં દરખાસ્ત પણ મોકલી હતી. ચૂડેલ ગ્રામ પંચાયતે આ ગામનું નામ […]
Continue Reading