રક્ષાબંધનની મોડી રાત્રે આબુ-અંબાજી રોડ પર જતી બસ પર થયો પથ્થર મારો, લોકોના જીવ અધ્ધર…
મા અંબાના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે અમુક પોતાના પર્સનલ વાહન લઈને તો ઘણા સાર્વજનિક વાહનોમાં મુસાફરી કરીને અંબાજી પહોંચે છે ત્યારે રક્ષાબંધનની મોડી રાત્રે પથ્થરમારાની ચકચારી ઘટના સામે આવી હતી. આબુ રોડ પર રાજસ્થાન તરફથી આવતી ગુજરાત ટ્રાવલેસની ખાનગી બસ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પથ્થરમારો કર્યો હતો મુસાફર […]
Continue Reading