કામ સિવાય ઘરની બહાર ન જતાં, ગરમીને લઈને અંબાલાલ પટેલની સખત આગાહી, આટલા ડિગ્રી પારો પહોંચશે…
રાજ્યના ફરી એકવાર હવામાનને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં આજથી તાપમાનમાં વધારો થશે. જેમાં ગુજરાતના વડોદરા, આણંદમાં ગરમીનુ પ્રમાણ વધું રહેશે. જ્યાં તાપમાનનો પારો ઉંચકાઈને 43 ડિગ્રી સુધી જશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરતા કહ્યું હતું કે, અમદાવાદમાં 42 […]
Continue Reading