નોંધી લેજો! અંબાલાલ પટેલે આપી દીધું તરીખોનું લિસ્ટ, આ તારીખથી ગુજરાતમાં વરસાદ સાથે ઠંડીનો ચમકારો…
રાજ્યમાં ફરી કમોસમી વરસાદના માવઠું પડી રહ્યું છે એવામાં ફરી એકવાર અંબાલાલ પટેલે ધ્રુજારી આગાહી કરી છે અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે લો પ્રેશર સિસ્ટમના કારણે 12 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે આ આગાહી કરી છે વરસાદની આગાહીથી જગત ચિંતામાં મૂકાયો છે અંબાલાલ પટેલે કહ્યું કે અત્યારે નબળા પશ્ચિમિ […]
Continue Reading