Ambalal Patel's prediction about rain in the midst of heat

ગરમીના ‘બફારા’ વચ્ચે વરસાદને લઈને અંબાલાલ પટેલની નક્કોર આગાહી, આગામી 72 કલાકમાં, જુઓ Video…

આ વર્ષે વરસાદને લઈને બધામાં ચિંતા પેદા થઈ છે ખાસ કરીને ખેડૂતો વધુ ચિંતામાં છે 8મો મહિનો આખો કોરો રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ વિચારતા રહી ગયા છે કે આગાહી કેમ ખોટી પડે છે હવે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાત તરબોળ થાય એવી આગાહી કરી છે.અંબાલાલ પટેલે હવે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા […]

Continue Reading