આ વર્ષે વરસાદને લઈને બધામાં ચિંતા પેદા થઈ છે ખાસ કરીને ખેડૂતો વધુ ચિંતામાં છે 8મો મહિનો આખો કોરો રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ વિચારતા રહી ગયા છે કે આગાહી કેમ ખોટી પડે છે હવે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાત તરબોળ થાય એવી આગાહી કરી છે.અંબાલાલ પટેલે હવે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે
આજથી આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદની શક્યતા હોવાની આગાહી હવામાનના દિગ્ગજ અંબાલાલ પટેલે કરી છે બંગાળના ઉપસાગર પર એક સિસ્ટમ સક્રિય બની રહી છે. આ સિસ્ટમના કારણે સપ્ટેમ્બરની શરુઆતમાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે 7થી 10 સપ્ટેમ્બરના ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેશે.
14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપાસગરમાં એક લો-પ્રેશર સિસ્ટમ બનતા 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. આજથી આગામી 72 કલાકમાં હવામાનના દિગ્ગજ અંબાલાલ પટેલન કહેવા પ્રમાણે પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદ શરૂ થશે.
વધુ વાંચો:ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું થયું એલાન, આ 15 ખેલાડીઓને મળ્યો મોકો જ્યારે આ સ્પિનરનું પત્તું કપાયું…
અંબાલાલ પટેલની આગાહી મ રાજ્યના કેટલાક ભાગોમાં વધુ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ભારે પવનથી ખેડૂતોએ પાક માટે સાવચેતી લેવા અંબાલાલ પટેલે સલાહ આપી છે 12 સપ્ટેમ્બર સુધીમાં પંચમહાલ, દાહોદ, ગોધરામા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હિંમતનગર, બાયડ અને ધનસુરામા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.