સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ હવે બંધ થયો છે કેમકે હવે ભીંતચિત્રો હટાવી દેવાયા છે આ પછી કુંડળ ધામમાં પણ હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરતા હોઈ વિવાદ થયો હતો વિવાદ વધુ પ્રસરે એ પહેલા ત્યાં પણ હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે.
વધુમાં જણાવ દઈએ કે બોટાદના બરવાળા જિલ્લામાં આવેલા કુંડળ સ્વામિનારાયણ ધામમાં મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ પર વિવાદ વકર્યો હતો. જેમાં નિલકંઠ વર્ણીને હનુમાનજી ફળો અર્પણ કરતા દર્શાવાયા હતા અને તેવા પોસ્ટરો પણ લાગ્યા હતા.
વધુ વાંચો:ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું થયું એલાન, આ 15 ખેલાડીઓને મળ્યો મોકો જ્યારે આ સ્પિનરનું પત્તું કપાયું…
પરંતુ આ ફોટો-વીડિયો વાઈરલ થતા ભક્તોમાં રોષ જાગ્યો હતો, જે બાદ હવે તપ કરતા નિલકંઠ વર્ણીની સામેથી હનુમાનજીની મૂર્તિને હટાવી લેવામાં આવી છે જેથી વિવાદ વધુ પ્રસરે નહીં. તસવીરમાં તમે જોઈ શકો છો કે પહેલા અને પછીના ફોટામાં કેવો બદલાવ કરાયો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.