ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દેતી આગાહી, વાવાઝોડા સાથે પવનનો પણ સૂસવાટો…
ગુજરાતમાં વરસાદને એંધાણ આવી ગયા છે ઓગસ્ટ મહિનો કોરો રહ્યા બાદ સપ્ટેમ્બરમાં ધરાઈને વરસાદ જોવા મળી રહ્યો છે હવે ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવ્યો છે બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉદ્ભવવાના કારણે રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે. 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન નિેષ્ણાંત અંબાલાલ પટેલે કરી […]
Continue Reading