ગદર 2 ના ડાયરેક્ટર પર કેમ ભડકી હતી અમીષા પટેલ, સામે આવ્યું મોટું કારણ…
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની અંગત જિંદગીને લઈને વધુ ચર્ચામાં રહે છે અમીષા ટૂંક સમયમાં બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગદર 2માં સની દેઓલ સાથે જોવા મળશે. ફિલ્મ માટે દર્શકોમાં ભારે ઉત્તેજના છે અને તાજેતરમાં અભિનેત્રીએ ફિલ્મના એક સીનનો પર્દાફાશ કર્યો હતો. જો કે, અમીષા અહીંથી ન અટકી અને હવે તેણે ફિલ્મના […]
Continue Reading