લાઈટનો થાંભલો ઉપર પડતાં 8 વર્ષના બાળકનું અવસાન, PGVCL ની બેદરકારી એ આખા પરિવારને રડાવી દીધો…
હાલમાં પોરબંદરમાંથી દુખદ બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ પોરબંદરના PGVCL ની બેરકારીના કારણે 8વર્ષના બાળકને જીવ ગુમાવવાની ઘટના સામે આવી છે. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં વીજપોલ પડતા આઠ વર્ષના બાળકનું અવસાન થયું છે. નાનકડા બાળકના નિધનને પગલે ભારે પરિવારમાં સન્નાટો છવાઈ ગયો હતો. તો બીજી તરફ પીજીવીસીએલની બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો […]
Continue Reading