Video: કાર-બાઈક અને પ્લેન વચ્ચે થયો નવાઈ પમાડે તેવો અકસ્માત, એરપોર્ટની જગ્યાએ પ્લેન રોડ પર આવી ગયું…
મલેશિયાથી દુખદ સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, એક પ્લેન બે વાહનો સાથે અથડાયું અને અકસ્માત થયો. આ અકસ્માતમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સહિત 10 લોકોના અવસાન થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના એલમિના ટાઉનશિપમાં લેન્ડિંગ દરમિયાન બની હતી. અકસ્માત દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા બે લોકો પણ તેની અડફેટે આવી ગયા […]
Continue Reading