અનંત-રાધિકાના સંગીત ફંક્શનમાં મુકેશ અને નીતા અંબાણીએ લૂંટી મહેફિલ, ‘દિવાનગી’ પર કર્યો ડાન્સ…
મુંબઈમાં પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના પરિવાર સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના લોકપ્રિય ગીત ‘દીવાંગી દીવાંગી’ પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીએ પર્ફોર્મન્સ દરમિયાન ભરતનાટ્યમની ઝલક પણ બતાવી અને અંબાણી […]
Continue Reading