ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવી વધુ એક દુ:ખદ ખબર, માત્ર 39 વર્ષની વયે આ દિગ્ગજ અભિનેતાએ દુનિયા છોડી…
મિત્રો સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે અભિનેતા નીતિન ગોપીનું શુક્રવારે સવારે 39 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે નીતિનને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે પોતાના ઘરે જ હતો. અચાનક તેમની છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તેમની તબિયત બગડવા લાગી. તેથી જ તેને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં […]
Continue Reading