મિત્રો સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે અભિનેતા નીતિન ગોપીનું શુક્રવારે સવારે 39 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે નીતિનને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે પોતાના ઘરે જ હતો.
અચાનક તેમની છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તેમની તબિયત બગડવા લાગી. તેથી જ તેને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેમનું અવસાન થયું હતુ નીતિન ગોપીનું ઘર બેંગ્લોરના ઇટ્ટમાડુમાં છે.
2 જૂન 2023 ના રોજ તેમની તબિયત સંપૂર્ણ હતી પરંતુ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો જે બાદ તેના પરિવારજનો અને સંબંધીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડૉક્ટરો અભિનેતાને બચાવી શક્યા ન હતા નીતિનના ચાહકો તેમના જવાથી ખૂબ જ દુખી છે.
વધુ વાંચો:આટલા કરોડના મોંઘા આલીશાન ઘરમાં રહે છે સાઉથ સ્ટાર પ્રભાસ, જેમાં જીમથી લઈને ગાર્ડન સુધી છે અનેક સુવિધાઓ…
નીતિન ગોપીએ કન્નડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી. તે માત્ર ટીવી જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ શાનદાર કામ કરી રહ્યો છે તેને હેલો ડેડીથી ઈન્ડસ્ટ્રીમાં ખ્યાતિ મળી હતી આ ફિલ્મમાં તેણે ડો.વિષ્ણુવર્ધનની સામે વાંસળી વાદકની ભૂમિકા ભજવી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.