મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીની ખબરો પર ગુસ્સે થયા અર્જુન કપૂર, મીડિયાને લઈને કહી આ વાત…
મિત્રો બોલીવુડમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હંમેશા પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે હાલમાં જ અર્જુને મલાઈકાની પ્રેગ્નન્સીના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બંનેની જોડી ચાહકોને ગમે છે. સાથે જ અનેક પ્રકારની અફવાઓ પણ સાંભળવા મળે છે જો કે અત્યાર સુધી બંનેએ લગ્ન અંગે કોઈ નિર્ણય લીધો […]
Continue Reading