આર્મીમાં ફરજ બજાવતા ખેડાના જવાન સાથે બની દુ:ખદ ઘટના, ટ્રેનમાંથી પડી જતાં થયું એવું કે પરિવારમાં સન્નાટો…
હાલમાં એક દુખદ ઘટના સામે આવી છે દેશના વધ એક વીર જવાનનું કમકમાટી ભર્યું અવસાન થયું છે મળતી માહિતી મુજબ નડિયાદના ખેડાના મહુધા તાલુકાના મૂળ શેરી ગામમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા વિજયસિંહ પરમારનું આકસ્મિક અવસાન થયું છે. વિજયસિંહ ફરજ દરમ્યાન ગત 27મી ઓગસ્ટના રોજ ટપાલ લઈ અન્ય બિકાનેરથી ભટીંડા જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેનમાંથી […]
Continue Reading