તારક મહેતા શોના પ્રોડ્યુસર આસિત મોદી વિરુદ્ધ નોંધાઈ FIR, આ ખાસ વ્યક્તિ એ લગાવ્યો આરોપ…
શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી પર ભૂતકાળમાં યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. હવે આ મામલામાં અસિત મોદી અને અન્ય બે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. શોમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીએ નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અસિતની સાથે જેનિફરે શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન હેડ સોહેલ […]
Continue Reading