બાગેશ્વર બાબા ગુજરાત માં આવી પહોંચ્યા, આ જગ્યા એ કરી પધરામણી, જોવા માટે લાખોના ટોળાં ઉમટી પડ્યા…
હાલમાં જ ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રીજી પધાર્યા હતા અને સૌ ગુજરાતીઓએ હર્ષ, ઉલ્લાસભેર સાથે બાબાજીને આવકાર્યા હતા. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં બાબાજીએ દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું હાલમાં ફરી એકવાર બાબાજી ગુજરાત પધાર્યા છે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાત શા માટે આવ્યાં આ અને કોને ત્યાં પધરામણી કરી તે અંગે વિગતવાર જણાવીએ. […]
Continue Reading