આદિત્ય L1 ના લોન્ચિંગ પહેલા ISRO ના પ્રમુખ ફરીથી નાનો ડેમો લઈને મંદિરે, જુઓ વિડીયો…
ચંદ્રયાન 3 ની સફળતા બાદ હવે ISRO ટીમ આદિત્ય L1 સુર્ય મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે આજે મિશનની શરૂઆત પહેલા ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથ આંધ્રપ્રદેશના ચેંગલમ્મા પરમેશ્વરી મંદિર પહોંચ્યા અહીં તેમણે મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. ભગવા વસ્ત્રોમાં ઘણા પૂજારીઓએ પણ તેમની સાથે પ્રાર્થના કરી હતી. બાદમાં એસ. સોમનાથે મીડિયાને સંબોધિત કર્યા હતા. જ્યાં […]
Continue Reading